જરૂરી સૂચના અને માહિતી

1:
આ વેબસાઇટ મારા અંગત ઉપયોગ માટે બનાવવામાં આવી છે. જો કે કોઈપણ વ્યક્તિ તેનો ઉપયોગ પોતાના જોખમ અને જવાબદારી પર કરી શકે છે.
2:
સૌપ્રથમ કૃપા કરીને સર્ચ બોક્સમાં તમારું નામ અથવા અટક અથવા સરનામું શોધીને તમારી પોતાની માહિતી લખેલી છે કે નહીં તે તપાસો.
3:
આ માહિતી અંદાજે 10-11 વર્ષ પહેલાની હોય જો તમારું સરનામું અને મોબાઈલ નંબર બદલાયો હોય, તો home page માં સૂચના આપ્યા પ્રમાણે ફેરફાર કરાવો.
4:
નવું નામ ઉમેરવા home page માં લીંક આપેલી છે
5:
તમારી અન્ય કોઈપણ વિગતો માં ફેરફાર કરવા home page માં લીંક આપેલી છે. આ વેબસાઇટ માંથી તમારી ID નોંધી લ્યો. જેથી ફેરફાર કરવામાં સરળતા રહે.
6:
પત્ની ની વિગત ઉમેરવા માટે ભવિષ્ય માં અલગથી લિંક મુકવામાં આવશે.
7:
વધુ ઉપયોગીતા માટે આ વેબસાઈટમાં ભવિષ્યમાં સંજોગો પ્રમાણે સુધારો કરવામાં આવશે.
8:
ઉદ્દેશ માત્ર: સૌ ને એડ્રેસ શોધવામાં સરળતા રહે.